કવિતા..

આજે કવિતા દિવસ…
એટલે કવિતા લખવાનો ઝક્કાસ મૂડ હતો.
પણ સાલી પેલી માખી પજવતી’તી.
હું ય હાર માનું એમ ક્યાં હતી?
તેની સામે બાંયુ ચઢાવીને ‘હીટ’ સાથે લઈને જ બેઠી લખવા.
મારી નજર સામે આવે એટલે એના મોં પર જ સ્પ્રે કરું..
બસ એક સ્પ્રે ઓર બાત ખતમ.
પણ સાલી માખી.
મારાથી ય ચતુર..
એણે હવે મારા મ્હોં પર જ બેસવા માંડયુ…😴😴😴
મર ગઈ રીટા..😢😢😢

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s