વરસાદ

લોકસાહિત્યમાં બાર પ્રકારના વરસાદનું વર્ણન છે. ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીવા, નેવાધાર, અનરાધાર, મોલ મેહ , ઢેફાભાંગ, ટપાણ, હેલી , સાંબેલાધાર… !! અત્યારે વરસાદ જ્યારે આકાશમાંથી વહાલ વરસાવી રહ્યો છે એક જ વાત પર વિશ્વાસ બેસે છે કે ખેડુતની આંખમાંથી આંસુ ના પડે એટલે ઈશ્વર આકાશેથી આશીર્વાદ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s